એક કેશિકા નળીને પાણીમાં $l$ ઊંડાઈ સુધી ડુબાડતા,પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. જો કેશિકાનો નીચેનો છેડો પાણીની અંદર બંધ કરવામાં આવે અને કેશિકાને બહાર કાઢીને બંધ છેડો ખોલવામાં આવે,તો નળીમાં પાણી કેટલી ઊંચાઈ સુધી રહેશે?

  • A
    $0$
  • B
    $l + h$
  • C
    $2h$
  • D
    $h$

Explore More

Similar Questions

$20 cm$ લાંબી કેશ નળીને પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે અને પ્રવાહી $10 cm$ સુધી ઉપર ચઢે છે. જો આ આખી સિસ્ટમને મુક્ત પતન કરતા પ્લેટફોર્મ પર રાખવામાં આવે, તો નળીમાં પાણીના સ્તંભની લંબાઈ કેટલી હશે ($cm$ માં)?

જ્યારે કેશનળીને પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે,ત્યારે પાણી $2.0 \, cm$ ની ઊંચાઈ સુધી ઉપર ચડે છે. જો કેશનળીને શિરોલંબ સાથે $60^\circ$ ના ખૂણે નમાવવામાં આવે,તો કેશનળીમાં પાણીના સ્તંભની લંબાઈ $cm$ માં કેટલી થશે?

$0.28 \,mm$ આંતરિક વ્યાસ ધરાવતી કાચની કેશળીને પાત્રમાં રહેલા પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે. કેશળીમાં પાણીનું સ્તર પાત્રમાં રહેલા પાણીના સ્તર જેટલું જ રહે તે માટે કેશળીમાં પાણી પર લાગુ પાડવું પડતું દબાણ ............ $\times 10^3 \,N/m^2$ છે (પાણીનું પૃષ્ઠતાણ $= 0.07 \,N/m$ અને વાતાવરણનું દબાણ $= 10^5 \,N/m^2$).

$r$ ત્રિજ્યા ધરાવતી એક કેશિકા નળીને પાણીમાં ડુબાડતા પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. કેશિકામાં રહેલા પાણીનું દળ $5 \, g$ છે. જો $2r$ ત્રિજ્યા ધરાવતી બીજી કેશિકા નળીને પાણીમાં ડુબાડવામાં આવે,તો આ નળીમાં ઉપર ચડતા પાણીનું દળ $........ \, g$ હશે.

બે ઉભી સમાંતર પ્લેટો આંશિક રીતે પાણીમાં ડૂબેલી છે. પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. પૃષ્ઠતાણ $T$ ને કારણે પાણી ઉપર ચઢે છે,પ્લેટોની પહોળાઈ $l$ છે અને કાચ સાથે પાણીનો સંપર્કકોણ $0^o$ છે. પ્લેટો વચ્ચે લાગતું આકર્ષણ બળ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo