વિદ્યુત પ્રવાહ પસાર કરીને,નીચેના સમીકરણ મુજબ $NaClO_{3}$ નું $NaClO_{4}$ માં રૂપાંતર થાય છે:
$NaClO_{3} + H_{2}O \rightarrow NaClO_{4} + H_{2}$
જ્યારે $NaClO_{3}$ માંથી $3 \ F$ વિદ્યુતભાર પસાર કરવામાં આવે ત્યારે $NaClO_{4}$ ના કેટલા મોલ બનશે?

  • A
    $0.75$
  • B
    $1.0$
  • C
    $1.5$
  • D
    $3.0$

Explore More

Similar Questions

$108 \ g$ સિલ્વર (મોલર દળ $108 \ g \ mol^{-1}$) ને $AgNO_3(aq)$ ના દ્રાવણમાંથી ચોક્કસ જથ્થાના વિદ્યુત દ્વારા કેથોડ પર જમા કરવામાં આવે છે. સમાન જથ્થાના વિદ્યુત દ્વારા પાણીમાંથી $273 \ K$ અને $1 \ bar$ દબાણે ઉત્પન્ન થતા ઓક્સિજન વાયુનું કદ ( $L$ માં) ............. $L$ છે.

જ્યારે $10 \,A$ વિદ્યુતપ્રવાહ $80 \,min$ માટે પસાર કરવામાં આવે છે, ત્યારે $STP$ પર મુક્ત થતા હાઇડ્રોજન વાયુનું કદ કેટલું હશે ($\,L$ માં)?

જલીય ક્યુપ્રિક સલ્ફેટ દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા $0.6354 \ g$ કોપર જમા કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો (કુલંબમાં) કેટલો છે?

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો.
યાદી $I$ (રૂપાંતરણ)યાદી $II$ (જરૂરી ફેરાડેની સંખ્યા)
$A$. $1 \text{ mol } H_2O \text{ થી } O_2$$I$. $3F$
$B$. $1 \text{ mol } MnO_4^- \text{ થી } Mn^{2+}$$II$. $2F$
$C$. $1.5 \text{ mol } Ca \text{ પીગળેલા } CaCl_2 \text{ માંથી}$$III$. $1F$
$D$. $1 \text{ mol } FeO \text{ થી } Fe_2O_3$$IV$. $5F$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જો $24125 \ C$ વિદ્યુતભાર પસાર કરવાથી $7.375 \ g$ ધાત્વિક ટીન જમા થતું હોય,તો ટીન પરનો વીજભાર કેટલો હશે? [ટીનનું પરમાણ્વીય દળ $Sn = 118 \ g/mol$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo