પેટ્રોલિયમમાંથી હાઇડ્રોકાર્બન નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે?

  • A
    દહન
  • B
    અંશ નિસ્યંદન
  • C
    ઉમેરણ
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

સાચું વિધાન કયું છે?

$C_4H_6$ આણ્વીય સૂત્ર ધરાવતા હાઇડ્રોકાર્બન માટે શક્ય બંધારણીય સમઘટકોની મહત્તમ સંખ્યા કેટલી છે?

સ્ટાયરીન પ્રક્રિયક $X$ સાથે પ્રક્રિયા કરીને $Y$ આપે છે, જેનું જળવિભાજન અને ત્યારબાદ ઓક્સિડેશન કરવાથી $Z$ મળે છે. $Z$ એ $2,4-DNP$ કસોટી આપે છે પરંતુ આયોડોફોર્મ કસોટી આપતું નથી. તો $X$ અને $Z$ અનુક્રમે શું હશે?

$(NH_4)_2SO_4$ અને $KCNO$ ને ગરમ કરવાથી મળતી નીપજ કઈ છે?

.......... ઉમેરવાથી ડીઝલનો ઓકટેન આંક વધે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo