$Wurtz$ પ્રક્રિયા દ્વારા,$methyl \text{ } iodide$ અને $ethyl \text{ } iodide$ નું મિશ્રણ શું આપે છે?

  • A
    $Butane$
  • B
    $Ethane$
  • C
    $Propane$
  • D
    ઉપરના ત્રણેયનું મિશ્રણ

Explore More

Similar Questions

વુર્ટ્ઝ પ્રક્રિયા વિશે લખો અથવા વુર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા આલ્કાઈલ હેલાઈડમાંથી આલ્કેન બનાવવાની રીત ઉદાહરણ અને તેની મર્યાદાઓ સાથે સમજાવો.

$CH_4$ નું $CH_3Cl$ માં રૂપાંતર એ નીચેનામાંથી કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે?

$CH_4$ ના મુક્ત મુલક ક્લોરિનેશન માટે પ્રારંભિક તબક્કા $(X)$ અને સમાપ્તિ તબક્કા $(Y)$ નીચેનામાંથી ઓળખો:
$a) \dot{C}H_3 + \dot{Cl} \rightarrow CH_3-Cl$
$b) \dot{Cl} + \dot{Cl} \rightarrow Cl_2$
$c) \dot{C}H_3 + Cl_2 \rightarrow CH_3-Cl + \dot{Cl}$
$d) Cl_2 \rightarrow 2\dot{Cl}$
$e) CH_4 + \dot{Cl} \rightarrow \dot{C}H_3 + HCl$
$f) \dot{C}H_3 + \dot{C}H_3 \rightarrow CH_3-CH_3$

$n$-આલ્કેનનું શાખિત શૃંખલાવાળા આલ્કેનમાં આઇસોમેરાઇઝેશન (સમઘટકીકરણ) કરવા માટે વપરાતો ઉદ્દીપક કયો છે?

મિથેન $(CH_4)$ ની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo