$0.1 \ M, \ 25 \ mL$ નિર્બળ એસિડ $HA$ $(K_a = 10^{-5})$ ના $0.05 \ M \ NaOH$ દ્રાવણ સાથેના ટાઇટ્રેશન દરમિયાન તુલ્યબિંદુએ $[H^{+}]$ ની ગણતરી કરો.

  • A
    $3 \times 10^{-9} \ M$
  • B
    $1.732 \times 10^{-9} \ M$
  • C
    $8 \ M$
  • D
    $10 \ M$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ક્ષાર તેના જલીય દ્રાવણમાં વાદળી લિટમસને લાલ બનાવે છે?

મોહર ક્ષાર (Mohr's salt) એ એક

$0.003 \ M$ જલીય દ્રાવણમાં $NaOCN$ ના જળવિભાજનની ટકાવારી ગણો ($HOCN$ માટે $K_a = 3.33 \times 10^{-4} \ M$) .....$\%$

વિધાન : $FeCl_3$ નું પાણીમાં દ્રાવણ લાંબા સમય સુધી રાખતા કથ્થઈ રંગના અવક્ષેપ આપે છે.
કારણ : પાણીમાં $FeCl_3$ નું જળવિભાજન થાય છે.

નીચેનામાંથી કયું ક્ષાર તેના જલીય દ્રાવણમાં લાલ લિટમસને ભૂરું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo