$298 \, K$ તાપમાને ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતર $\frac{3}{2} O_{2(g)} \rightarrow O_{3(g)}$ માટે $\Delta_{r} G^{\ominus}$ ની ગણતરી કરો,જો આ રૂપાંતર માટે $K_{p} = 2.47 \times 10^{-29}$ હોય.

  • A
    $163 \, kJ \, mol^{-1}$
  • B
    $1.63 \, kJ \, mol^{-1}$
  • C
    $16.3 \, kJ \, mol^{-1}$
  • D
    $1630 \, kJ \, mol^{-1}$

Explore More

Similar Questions

$400 \ K$ તાપમાને ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતર માટે $K_p$ નું મૂલ્ય $1.0 \times 10^{-30}$ છે,તો તેની પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર $kJ \ mol^{-1}$ માં આશરે કેટલો હશે?

$298 \ K$ તાપમાને નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. $2NOCl_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + Cl_{2(g)}$ જ્યાં $\Delta H^o = 18.4512 \ kcal$ અને $\Delta S^o = 29.16 \ cal/K$ આપેલ છે.

$27^{\circ}C$ અને $1\,atm$ દબાણે $N_2O_4$ નું $NO_2$ માં $50\%$ વિયોજન માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર $(\Delta G^{\circ})$ $-x\,J\,mol^{-1}$ છે. $x$ નું મૂલ્ય $......$ છે (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: $R = 8.31\,J\,K^{-1}\,mol^{-1}$,$\log 1.33 = 0.1239$,$\ln 10 = 2.3$]

$300 \ K$ તાપમાને,$PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_p = 1.8 \times 10^{-7}$ છે. તેની પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જામાં ફેરફાર $\Delta G^0$ ની ગણતરી કરો.

$A \rightleftharpoons B$ પ્રક્રિયા માટે $log_{10}K$ નું મૂલ્ય શોધો. આપેલ છે: $\Delta_rH^o_{298\,K} = -54.07\, kJ\, mol^{-1}$,$\Delta_rS^o_{298\,K} = 10\, J\, K^{-1}\, mol^{-1}$,$R = 8.314\, J\, K^{-1}\, mol^{-1}$,$2.303 \times 8.314 \times 298 = 5705$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo