નીચેના કોષ માટે $298 \ K$ તાપમાને $HCl$ દ્રાવણનો $pH$ ગણો:
$Pt_{(s)} \mid H_2 \ (1 \ bar) \mid HCl \ (xM) \parallel Ag^+ \ (0.01 \ M) \mid Ag_{(s)}$
આપેલ છે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ $E^\circ_{cell} = 1.05 \ V$.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

$Pt_{(s)} | H_{2(g)}(1 \ bar) | H^{+}_{(aq)}(1 \ M) || M^{3+}_{(aq)}, M^{+}_{(aq)} | Pt_{(s)}$
આપેલ કોષ માટે $298 \ K$ તાપમાને $E_{cell} = 0.1115 \ V$ છે,જ્યારે $\frac{[M^{+}_{(aq)}]}{[M^{3+}_{(aq)}]} = 10^{a}$ હોય.
$a$ નું મૂલ્ય શોધો.
આપેલ છે : $E^{\circ}_{M^{3+}/M^{+}} = 0.2 \ V$
$\frac{2.303 \ RT}{F} = 0.059 \ V$

$aA + bB \to cC + dD$ પ્રક્રિયા માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ $E^o$ અને સંતુલન અચળાંક $K_c$ વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

જો $E^{\circ}(Mg^{+2}_{(aq)} \mid Mg_{(s)}) = -2.37 \ V$ હોય,તો $298 \ K$ તાપમાને $Mg_{(s)} \rightarrow Mg^{+2}_{(0.01 \ M)} + 2 \overline{e}$ માટે પોટેન્શિયલ કેટલો થશે?

$25 \, ^oC$ તાપમાને કોષ પ્રક્રિયા $Zn(s) + Cu^{2+}(aq) (1.0 \, M) \to Cu(s) + Zn^{2+}(aq) (0.1 \, M)$ માટે માપેલ $e.m.f.$ $1.3 \, V$ છે. આ કોષ પ્રક્રિયા માટે $E^o$ નું મૂલ્ય શોધો. ($, V$ માં)

નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં આપેલ કોષ પ્રક્રિયા માટે કોષનું $E$ મૂલ્ય મહત્તમ હશે?
$Zn_{(s)} + Cu^{2+}_{(aq)} \rightleftharpoons Cu_{(s)} + Zn^{2+}_{(aq)}$
$\left( 298 \ K \text{ પર } \frac{2.303 RT}{F} = 0.059 \ V, E^{\circ}_{Zn^{2+}/Zn} = -0.76 \ V, E^{\circ}_{Cu^{2+}/Cu} = +0.34 \ V \right)$
ધારો કે $[Zn^{2+}] = C_2$ અને $[Cu^{2+}] = C_1$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo