કોષનો $emf$ ગણો: $Cr | Cr^{3+}(0.1 \ M) || Fe^{2+}(0.01 \ M) | Fe$. આપેલ છે: $E^0_{Cr^{3+}/Cr} = -0.75 \ V$; $E^0_{Fe^{2+}/Fe} = -0.45 \ V$. કોષ પ્રક્રિયા: $2 \ Cr_{(s)} + 3 \ Fe^{2+}_{(aq)} \rightarrow 2 \ Cr^{3+}_{(aq)} + 3 \ Fe_{(s)}$.

  • A
    $0.2606 \ V$
  • B
    $0.5212 \ V$
  • C
    $0.1303 \ V$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

પ્રક્રિયા $Cu_{(s)} + 2Ag^{+}_{(aq)} \to Cu^{2+}_{(aq)} + 2Ag_{(s)}$ માટે સંતુલન અચળાંક $K_c = 10 \times 10^{15}$ આપેલ છે,તો $298 \ K$ તાપમાને પ્રક્રિયા માટે $E_{cell}^o$ ની ગણતરી કરો. [આપેલ છે: $298 \ K$ તાપમાને $2.303 \ \frac{RT}{F} = 0.059 \ V$]

નીચેની કોષ પ્રક્રિયા ધ્યાનમાં લો:
$2Fe_{(s)} + O_{2(g)} + 4H^{+}_{(aq)} \to 2Fe^{2+}_{(aq)} + 2H_2O_{(l)}$; $E^o = 1.67 \ V$
$25 \ ^oC$ તાપમાને $[Fe^{2+}] = 10^{-3} \ M$,$p(O_2) = 0.1 \ atm$ અને $pH = 3$ હોય ત્યારે કોષ પોટેન્શિયલ .............. $V$ થશે.

જે વિદ્યુતરાસાયણિક કોષ માટે $E_{cell}^o = 0.80 \ V$ હોય,તેના માટે $\Delta G^o$ ની સંજ્ઞા અને $K$ નું મૂલ્ય શું હશે?

$298 \ K$ તાપમાને શુદ્ધ પાણીમાં $H_2$-ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ શૂન્ય કરવા માટે જરૂરી $H_2$ નું દબાણ કેટલું હશે?

જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને $pH = 3$ અને $pH = 6$ ધરાવતા બે દ્રાવણોમાં ડૂબાડવામાં આવે અને ક્ષાર સેતુ (salt bridge) જોડવામાં આવે,તો પરિણામી કોષનું e.m.f. ............ $V$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo