$3 \ atm$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $4 \ dm^{3}$ થી $6 \ dm^{3}$ ના કદ સુધી વાયુના સમતાપી વિસ્તરણ દરમિયાન થયેલા કાર્યની ગણતરી કરો. ($J$ માં)

  • A
    $-30.4$
  • B
    $-60.8$
  • C
    $-607.8$
  • D
    $-6.0$

Explore More

Similar Questions

જો પ્રક્રિયા આપમેળે (spontaneous) ન થતી હોય,તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

પ્રક્રિયા થવી અશક્ય છે જો

$298 \, K$ તાપમાને ગ્રેફાઇટ અને હીરાની ઘનતા અનુક્રમે $2.25 \, g \, cm^{-3}$ અને $3.31 \, g \, cm^{-3}$ છે. જો પ્રમાણિત મુક્ત ઊર્જાનો તફાવત $(\Delta G^o) = 1895 \, J \, mol^{-1}$ હોય, તો $298 \, K$ તાપમાને કયા દબાણે ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર થશે?

$100 \ K$ તાપમાન ધરાવતા વાતાવરણમાં પાણીની પ્રણાલી માટે $\Delta G$ નું મૂલ્ય જણાવો.

$C_{(graphite)} + CO_{2(g)} \rightarrow 2CO_{(g)}$ પ્રક્રિયા માટે $\Delta H = 170 \ kJ$ અને $\Delta S = 170 \ J/K$ છે. કયા તાપમાને $(K)$ પ્રક્રિયા આપમેળે (spontaneous) થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo