જો અબાષ્પશીલ દ્રાવ્યના $0.4 \ m$ દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $1.8 \ K$ હોય,તો દ્રાવકનો ઠારબિંદુ અવનયન અચળાંક $(K_f)$ ગણો.

  • A
    $4.0 \ K \ kg \ mol^{-1}$
  • B
    $4.5 \ K \ kg \ mol^{-1}$
  • C
    $5.1 \ K \ kg \ mol^{-1}$
  • D
    $5.7 \ K \ kg \ mol^{-1}$

Explore More

Similar Questions

ગ્લુકોઝનો નિશ્ચિત જથ્થો $100 \text{ g}$ પાણીમાં ઓગાળીને એક દ્રાવણ બનાવવામાં આવે છે જે $-0.2^\circ\text{C}$ પર થીજી જાય છે। જો દ્રાવણને $-0.25^\circ\text{C}$ સુધી ઠંડુ કરવામાં આવે, તો ......... $\text{g}$ બરફ અલગ થશે।

અબાષ્પશીલ દ્રાવ્યના $1 \ molal$ જલીય દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે ($^{\circ} C$ માં)? $(K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}, \text{પાણી માટે } T_{f}^{\circ} = 0^{\circ} C)$

$K_{f}$ (પાણી) $= 1.86 \ K \ kg \ mol^{-1}$. જે તાપમાને $10$ દળ $\%$ ઇથિલિન ગ્લાયકોલના મિશ્રણમાંથી બરફ અલગ થવાનું શરૂ થાય છે તે તાપમાન ($^{\circ} C$ માં)

$1 \ atm$ દબાણે,નીચેનામાંથી કયા દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ હશે?

$1.00 \text{ g}$ બિન-ઇલેક્ટ્રોલાઇટ દ્રાવ્યને $50 \text{ g}$ બેન્ઝીનમાં ઓગાળતા બેન્ઝીનનું ઠારબિંદુ $0.40 \text{ K}$ જેટલું ઘટે છે. બેન્ઝીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $5.12 \text{ K kg mol}^{-1}$ છે. દ્રાવ્યનું મોલર દળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo