$100 \ g$ $H_2O$ માં $0.1 \ g$ $K_3[Fe(CN)_6]$ ધરાવતા દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ગણો. ($K_3[Fe(CN)_6]$ નું આણ્વીય દળ = $329 \ g \ mol^{-1}$; $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

  • A
    $0$
  • B
    $1.223$
  • C
    $0.0226$
  • D
    $0.226$

Explore More

Similar Questions

નીચેનામાંથી તે સંયોજન ઓળખો જેનું $0.1 \ M$ જલીય દ્રાવણ સૌથી વધુ ઉત્કલનબિંદુ ધરાવે છે.

$1 \, bar$ દબાણે $CuSO_{4} \cdot 5H_{2}O$ ના $0.1 \, molal$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ (${}^{\circ}C$ માં) કોની નજીક છે?
[આપેલ છે: પાણીનો એબ્યુલિયોસ્કોપિક (મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન) અચળાંક,$K_{b}=0.512 \, K \, kg \, mol^{-1}$ ]

દ્રાવક માટે મોલલ અવનયન અચળાંક $4.0 \, K \, kg \, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03 \, mol \, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $K$ છે (વિદ્યુતવિભાજ્યનું સંપૂર્ણ આયનીકરણ ધારો).

નીચેનામાંથી કયા દ્રાવણનું અભિસરણ દબાણ $K_4[Fe(CN)_6]$ ના સમાન મોલર દ્રાવણની નજીક છે?

$0.2 \ m$ એસિડ $HX$ ના દ્રાવણમાં $20\%$ આયનીકરણ થાય છે. જો $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo