શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય $(t_{1/2})$ અને પૂર્ણતા સમય $(T)$ ની ગણતરી કરો,જો $K = 0.001 \, mol \, L^{-1} \, sec^{-1}$ અને પ્રારંભિક સાંદ્રતા $(a) = 1 \, M$ હોય.

  • A
    $500 \, min, 750 \, min$
  • B
    $500 \, sec, 750 \, sec$
  • C
    $500 \, sec, 1000 \, sec$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની વિયોજિત સાંદ્રતા $([A]_0 - [A]_t)$ અને સમય ($t$ મિનિટમાં) વચ્ચેના આલેખની રેખાનો ઢાળ $0.02 \ mol \ L^{-1} \ min^{-1}$ હોય,તો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા $([A]_0)$ શોધો,જો $30 \ min$ પછી તેની સાંદ્રતા $([A]_t)$ $0.05 \ mol \ L^{-1}$ હોય. ($M$ માં)

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે $t_{1/2}$ અને $t_{3/4}$ નો ગુણોત્તર .... થશે.

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $K = 2 \times 10^{-2} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. જો $25 \ s$ પછી પ્રક્રિયકની સાંદ્રતા $0.5 \ M$ હોય,તો તેની પ્રારંભિક સાંદ્રતા ...... $M$ હોવી જોઈએ.

એક પ્રક્રિયા $2A \to$ નીપજો શૂન્ય ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે તેમ જણાય છે,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo