એક દ્રાવકનો મોલલ અવનયન અચળાંક ગણો જેનું ઠારબિંદુ $16.6\,^oC$ અને ગલનગુપ્ત ઉષ્મા $180.75\,J\,g^{-1}$ છે.

  • A
    $2.68$
  • B
    $3.86$
  • C
    $4.68$
  • D
    $2.866$

Explore More

Similar Questions

$60 \ g$ બેન્ઝીનમાં $4.8 \ g$ સંયોજન ધરાવતા દ્રાવણનું ઠારબિંદુ $4.48 ^\circ C$ છે. સંયોજનનું મોલર દળ કેટલું હશે? $(K_f = 5.1 \ K \ kg \ mol^{-1})$,(બેન્ઝીનનું ઠારબિંદુ $= 5.5 ^\circ C$)

$50 \ g$ બેન્ઝીનમાં ઓગળેલા $1.00 \ g$ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય પદાર્થને કારણે બેન્ઝીનનું ઠારબિંદુ $0.40 \ K$ જેટલું ઘટે છે. બેન્ઝીન માટે ${K_f}$ નું મૂલ્ય $5.12 \ K \ kg \ mol^{-1}$ છે. દ્રાવ્યનું આણ્વીય દળ ............ $g \ mol^{-1}$ થશે.

મોલલ અવનયન અચળાંક એટલે શું? તેનું સમીકરણ તારવો.

આપેલ છે કે $\Delta T_f$ એ $m$ મોલાલિટી ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણમાં દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો છે,તો $\lim_{m \to 0} \left( \frac{\Delta T_f}{m} \right)$ નું મૂલ્ય કોના બરાબર થાય?

એસિટિક એસિડના $75 \ g$ માં ઓગળવા માટે એસ્કોર્બિક એસિડ (વિટામિન $C$,$C_{6}H_{8}O_{6}$) નું દળ ગણો,જેથી તેના ગલનબિંદુમાં $1.5 \ ^{\circ}C$ નો ઘટાડો થાય. $K_{f} = 3.9 \ K \ kg \ mol^{-1}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo