જો દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયન $0.2 \ K$ હોય $[K_{b} = 0.52 \ K \ kg \ mol^{-1}]$,તો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલાલિટી ગણો.

  • A
    $0.162 \ mol \ kg^{-1}$
  • B
    $0.281 \ mol \ kg^{-1}$
  • C
    $0.385 \ mol \ kg^{-1}$
  • D
    $0.501 \ mol \ kg^{-1}$

Explore More

Similar Questions

જો એક ગ્રામ મોલ અબાષ્પશીલ દ્રાવ્યને $1 \ kg$ ઇથાઇલ એસિટેટમાં ઓગાળવામાં આવે,તો મોલલ ઉન્નયન અચળાંક શું હશે? $(\Delta T_{b} = x \ K)$

$0.2 \ m$ જલીય યુરિયા દ્રાવણનું ઉત્કલનબિંદુ $....... \ ^oC$ છે. (પાણી માટે $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$)

$5 \text{ g}$ યુરિયાને $100 \text{ g}$ પાણીમાં ઓગાળવામાં આવે છે. $120 \text{ g}$ પાણીમાં ઓગાળવા માટે ગ્લુકોઝનું પ્રમાણ શોધો જેથી બંને દ્રાવણના ઉત્કલનબિંદુ સમાન રહે. [યુરિયાનું મોલર દળ $= 60 \text{ g mol}^{-1}$, ગ્લુકોઝનું મોલર દળ $= 180 \text{ g mol}^{-1}$] ($\text{ g}$ માં)

પાત્ર-$1$ માં $w_1 \ g$ પાણીમાં ઓગળેલ $w_2 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય $X$ છે. પાત્ર-$2$ માં $w_1 \ g$ પાણીમાં ઓગળેલ $w_2 \ g$ અન્ય અબાષ્પશીલ દ્રાવ્ય $Y$ છે. બંને પાત્રો સમાન તાપમાન અને દબાણે છે. $X$ નું મોલર દળ $Y$ ના મોલર દળના $80 \%$ છે. $X$ માટે વોન્ટ હોફ અવયવ $Y$ કરતા $1.2$ ગણો છે. પાત્ર-$1$ માં દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયન એ પાત્ર-$2$ ના દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયનના . . . . . . $\%$ છે.

$3 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200 \ mL$ પાણીમાં દ્રાવ્ય કરતા તેનું ઉત્કલનબિંદુ $100.52 \ ^oC$ થાય છે. જો પાણી માટે $K_b = 0.6 \ K \ kg \ mol^{-1}$ હોય, તો દ્રાવ્યનું આણ્વિય દળ ......... $g \ mol^{-1}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo