$7.8 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતા અને $bcc$ એકમ કોષ બનાવતા તત્વનું મોલર દળ ગણો. $\left[a^3 \cdot N_{A} = 16.2 \ cm^3 \ mol^{-1}\right]$

  • A
    $63.18 \ g \ mol^{-1}$
  • B
    $61.23 \ g \ mol^{-1}$
  • C
    $59.31 \ g \ mol^{-1}$
  • D
    $65.61 \ g \ mol^{-1}$

Explore More

Similar Questions

$Au$ નું સ્ફટિકીકરણ $fcc$ લેટિસમાં થાય છે. જો એકમ કોષની ધારીની લંબાઈ $4.07 \ \mathring{A}$ હોય,તો બે નજીકના $Au$ પરમાણુઓ વચ્ચેનું અંતર ............... $\mathring{A}$ થશે.

એક તત્વ (પરમાણુ ભાર $= 60$) ફલક કેન્દ્રિત ઘન $(FCC)$ સ્ફટિક રચના ધરાવે છે અને તેની ઘનતા $6.23 \ g \ cm^{-3}$ છે. તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે? $(N_A = 6.02 \times 10^{23} \ mol^{-1})$

Difficult
View Solution

જો પોટેશિયમ $BCC$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે,તો $3.9 \ g$ પોટેશિયમમાં રહેલા એકમ કોષોની સંખ્યા કેટલી હશે?

જો ધાતુની ઘનતા અને એકમ કોષના કદનો ગુણાકાર $2.5 \times 10^{-22} \text{ g}$ હોય, તો $1 \text{ g}$ ધાતુમાં હાજર એકમ કોષોની સંખ્યાની ગણતરી કરો.

$9.3 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતી ધાતુ કે જે સાદો ઘન એકમ કોષ બનાવે છે,તેનું મોલર દળ ગણો. $[a^3 \cdot N_A = 22.6 \ cm^3 \ mol^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo