એક નિર્બળ એસિડ $HA$ $(K_a=10^{-6})$ અને પ્રબળ બેઇઝ સાથેના તેના ક્ષારનો મોલર ગુણોત્તર શોધો,જેથી બફર દ્રાવણની $pH$ $6$ થાય.

  • A
    $10$
  • B
    $1$
  • C
    $6$
  • D
    $0.1$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એસિડિક બફર નથી?

$0.1 \ mol$ $CH_3NH_2$ $(K_b = 5 \times 10^{-4})$ ને $0.08 \ mol$ $HCl$ સાથે મિશ્ર કરીને $1 \ L$ દ્રાવણ બનાવવામાં આવે છે. દ્રાવણમાં $[H^{+}]$ કેટલું હશે?

નીચેનામાંથી કયું બફર દ્રાવણ છે?

$5 \text{ mL}$ $0.1 \text{ M } NH_4OH$ દ્રાવણને $250 \text{ mL}$ $0.1 \text{ M } NH_4Cl$ દ્રાવણ સાથે મિશ્ર કરવાથી મળતા દ્રાવણની $pH$ . . . . . . $\times 10^{-2}$ છે.

નીચેનામાંથી કયું મિશ્રણ બફર દ્રાવણ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo