$20\%$ દળથી $C_{2}H_{6}O_{2}$ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલ $(C_{2}H_{6}O_{2})$ નો મોલ અંશ ગણો.

  • A
    $0.068$
  • B
    $0.086$
  • C
    $0.680$
  • D
    $0.006$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સાંદ્રતાનો એકમ તાપમાનમાં ફેરફાર થવાથી પ્રભાવિત થાય છે?

જો $20 \ g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને પૂરતા પાણીમાં ઓગાળીને અંતિમ કદ $2 \ L$ કરવામાં આવે,તો ખાંડની સાંદ્રતા $mol \ L^{-1}$ માં ગણો.

Difficult
View Solution

પાણીના એક નમૂનામાં $Ca^{2+}$ આયનની સાંદ્રતા $0.0002 \ M$ છે. તો તે દ્રાવણમાં $Ca^{2+}$ ની સાંદ્રતા વજન-કદથી $ppm$ માં કેટલી થાય?

મોલાલિટી અને મોલારિટી વચ્ચે શું તફાવત છે?

$\% \ w/V$ એકમનો ઉપયોગ વિજ્ઞાનની કઈ શાખામાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo