$298 \text{ K}$ તાપમાને જો દ્રાવણ અને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અનુક્રમે $27 \text{ mm Hg}$ અને $30 \text{ mm Hg}$ હોય, તો દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ ગણો.

  • A
    $0.9$
  • B
    $0.1$
  • C
    $0.4$
  • D
    $0.6$

Explore More

Similar Questions

$18 \ g$ ગ્લુકોઝને $90 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થાય?

$p_A$ અને $p_B$ એ આદર્શ દ્વિઅંગી દ્રાવણના શુદ્ધ પ્રવાહી ઘટકો $A$ અને $B$ ના બાષ્પ દબાણ છે. જો $x_A$ એ ઘટક $A$ નો મોલ અંશ દર્શાવે,તો દ્રાવણનું કુલ દબાણ કેટલું થશે?

$100 \ g$ પાણીમાં ગ્લુકોઝનું કેટલું દળ ઓગાળવું જોઈએ જેથી બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $50 \ g$ પાણીમાં $1 \ g$ યુરિયા (મોલર દળ $= 60 \ g/mol$) ઓગાળવાથી થતા ઘટાડા જેટલો જ થાય? (બંને કિસ્સામાં મંદ દ્રાવણ ધારવું):-

બંધ પાત્રમાં રાખેલા પાણીના બાષ્પ દબાણમાં નીચેનામાંથી કયો ફેરફાર ઘટાડો કરે છે?

દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવાથી બાષ્પદબાણમાં $2.5 \ mm \ Hg$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ અંશ કેટલો છે? (શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $250 \ mm \ Hg$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo