$27^{\circ} C$ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષાર $BA$ નો દ્રાવ્યતા ગુણાકાર ગણો,જો તે જ તાપમાને તેની દ્રાવ્યતા $1.8 \times 10^{-5} \ mol \ dm^{-3}$ હોય.

  • A
    $3.24 \times 10^{-10}$
  • B
    $2.44 \times 10^{-10}$
  • C
    $1.64 \times 10^{-10}$
  • D
    $4.00 \times 10^{-10}$

Explore More

Similar Questions

$1 \ L$ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે નિસ્યંદિત પાણીમાં $CaC_2O_4$ ના કેટલા ગ્રામ ઓગળશે ($g$ માં)? ($CaC_2O_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $2.5 \times 10^{-9} \ mol^2 \ L^{-2}$ છે અને તેનો આણ્વીય ભાર $128$ છે)

ક્ષારની દ્રાવ્યતા એટલે શું? દ્રાવ્યતાના આધારે ક્ષારોનું વર્ગીકરણ સમજાવો.

Difficult
View Solution

અલ્પ દ્રાવ્ય ક્ષાર $A_pB_q$ માટે,તેના દ્રાવ્યતા ગુણાકાર $(L_S)$ અને તેની દ્રાવ્યતા $(S)$ વચ્ચેનો સંબંધ શું છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$Ag_2CO_3 \downarrow + 2HCl \longrightarrow 2AgCl \downarrow + CO_2 \uparrow + H_2O$

$25 \ ^oC$ તાપમાને $1 \ g$ $BaSO_4$ $(K_{sp} = 1.1 \times 10^{-10})$ ને ઓગાળવા માટે જરૂરી પાણીનું કદ ..... $litre$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo