$27^{\circ} C$ તાપમાને $1 \,dm^{3}$ ના પાત્રમાં રહેલા $8 \,g$ ડાયઓક્સિજન અને $4 \,g$ ડાયહાઈડ્રોજનના મિશ્રણનું કુલ દબાણ ગણો. $(R = 0.083 \,bar \,dm^{3} \,K^{-1} \,mol^{-1})$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ છે,
ડાયઓક્સિજન $(O_{2})$ નું દળ $= 8 \,g$
$O_{2}$ ના મોલની સંખ્યા $= \frac{8 \,g}{32 \,g \,mol^{-1}} = 0.25 \,mol$
ડાયહાઈડ્રોજન $(H_{2})$ નું દળ $= 4 \,g$
$H_{2}$ ના મોલની સંખ્યા $= \frac{4 \,g}{2 \,g \,mol^{-1}} = 2 \,mol$
કુલ મોલની સંખ્યા $(n) = 0.25 \,mol + 2 \,mol = 2.25 \,mol$
કદ $(V) = 1 \,dm^{3}$
તાપમાન $(T) = 27 + 273 = 300 \,K$
વાયુ અચળાંક $(R) = 0.083 \,bar \,dm^{3} \,K^{-1} \,mol^{-1}$
આદર્શ વાયુ સમીકરણ $pV = nRT$ નો ઉપયોગ કરતા:
$p = \frac{nRT}{V} = \frac{2.25 \,mol \times 0.083 \,bar \,dm^{3} \,K^{-1} \,mol^{-1} \times 300 \,K}{1 \,dm^{3}}$
$p = 56.025 \,bar$
મિશ્રણનું કુલ દબાણ $56.025 \,bar$ છે.

Explore More

Similar Questions

એવોગેડ્રોનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ લખો.

$1\, g$ મિથેન $(CH_4)$,ઇથેન $(C_2H_6)$,પ્રોપેન $(C_3H_8)$ અને બ્યુટેન $(C_4H_{10})$ દરેકનું કદ $350\, K$ અને $1\, atm$ પર માપવામાં આવ્યું હતું. બ્યુટેનનું કદ $cm^{3}$ માં કેટલું હશે?

$300 \ K$ તાપમાને $2.5 \ g$ $N_2$ વાયુનું દબાણ $4 \ bar$ અને કદ $2.5 \ L$ છે. જો સમાન તાપમાને દબાણ $10 \ bar$ થાય,તો તેનું નવું કદ ગણો. ($L$ માં)

$0.5 \, mol$ વાયુ $A$ અને $x \, mol$ વાયુ $B$ એ $1000 \, K$ તાપમાને $10 \, m^3$ કદના પાત્રમાં $200 \, Pa$ નું દબાણ ઉત્પન્ન કરે છે. જો $R$ એ $J \, K^{-1} \, mol^{-1}$ માં વાયુ અચળાંક હોય,તો $x$ નું મૂલ્ય શું છે?

જો $STP$ એ ડાયઓક્સિજન વાયુની ઘનતા $1.43 \, g \, L^{-1}$ હોય,તો $17 \, ^\circ C$ અને $800 \, torr$ દબાણે તેની ઘનતા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo