એક માધ્યમમાં $220 \,Hz$ આવૃત્તિ અને $440 \,m/s$ ઝડપ ધરાવતા ધ્વનિ તરંગની તરંગલંબાઈની ગણતરી કરો. ($,m$ માં)

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને હવા,પાણી કે લોખંડ - આ ત્રણ માધ્યમોમાંથી શેમાં ધ્વનિ સૌથી ઝડપથી ગતિ કરે છે?

ધ્વનિના સ્ત્રોતની આવૃત્તિ $100 \, Hz$ છે. તે એક મિનિટમાં કેટલી વાર કંપન કરે છે?

અવાજની પ્રબળતા (Loudness) એટલે શું? તે કયા પરિબળો પર આધાર રાખે છે?

નીચેના માટે આવૃત્તિનો વિસ્તાર કેટલો છે:
$(a)$ ઇન્ફ્રાસાઉન્ડ (અશ્રાવ્ય ધ્વનિ)?
$(b)$ અલ્ટ્રાસાઉન્ડ (પરાશ્રાવ્ય ધ્વનિ)?

ધ્વનિ તરંગની તરંગલંબાઈ અને આવૃત્તિ તેની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo