$300 \ K$ તાપમાને $100 \ kPa$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $2 \ mol$ આદર્શ વાયુનું $1 \ m^3$ થી $10 \ dm^3$ કદ સુધી સંકોચન કરવામાં આવે ત્યારે થતું કાર્ય ગણો.

  • A
    $+99 \ kJ$
  • B
    $-99 \ kJ$
  • C
    $+22.98 \ kJ$
  • D
    $-22.98 \ kJ$

Explore More

Similar Questions

સમતાપી સ્થિતિમાં,$300 \; K$ તાપમાને એક વાયુ $2 \; bar$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $0.1 \; L$ થી $0.25 \; L$ સુધી વિસ્તરણ પામે છે. વાયુ દ્વારા થયેલ કાર્ય .... છે. [આપેલ છે કે $1 \; L \; bar = 100 \; J$]

$300 \ K$ તાપમાને $2 \ mol$ આદર્શ વાયુનું $1 \ L$ થી $10 \ L$ કદ સુધી પ્રતિવર્તી અને સમતાપી વિસ્તરણ થાય ત્યારે થતું કાર્ય કેટલું હશે ($kJ$ માં)? $(R = 0.0083 \ kJ \ K^{-1} \ mol^{-1})$

આદર્શ વાયુનું એડિબેટિક મુક્ત વિસ્તરણ (adiabatic free expansion) કેવું હોવું જોઈએ?

નીચેનામાંથી,અવસ્થા વિધેય (state function) કયું છે?
$A$. આંતરિક ઉર્જા
$B$. અપ્રતિવર્તી વિસ્તરણ કાર્ય
$C$. પ્રતિવર્તી વિસ્તરણ કાર્ય
$D$. મોલર એન્થાલ્પી

સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo