શું તમે કોપર સલ્ફેટના દ્રાવણને ઝિંકના પાત્રમાં સંગ્રહિત કરી શકો છો?

  • A
    હા,તે સુરક્ષિત છે.
  • B
    ના,કારણ કે ઝિંક એ કોપર કરતા વધુ સક્રિય છે.
  • C
    ના,કારણ કે કોપર એ ઝિંક કરતા વધુ સક્રિય છે.
  • D
    હા,કારણ કે ઝિંક એ કોપર કરતા ઓછું સક્રિય છે.

Explore More

Similar Questions

$KNO_3$ ના સંતૃપ્ત દ્રાવણનો ઉપયોગ ક્ષાર સેતુ (salt bridge) બનાવવા માટે થાય છે કારણ કે

Difficult
View Solution

નીચેનામાંથી કઈ ધાતુ $H_2O$ નું રિડક્શન કરશે નહીં?

$500\,^oC$ તાપમાને $Al_2O_3$ ના વિઘટન માટે ગિબ્સ ઉર્જા નીચે મુજબ છે:
$\frac{2}{3}Al_2O_3 \to \frac{4}{3}Al + O_2, \Delta_rG = +940\,kJ\,mol^{-1}$
એલ્યુમિનિયમ ઓક્સાઈડના વિદ્યુતવિભાજન રિડક્શન માટે જરૂરી પોટેન્શિયલ તફાવત ............... $V$ છે.

ડ્રાય સેલ (કોષ) ના કાર્ય દરમિયાન ધન વિદ્યુતધ્રુવ (positive electrode) પર નીચેનામાંથી કયો ફેરફાર થાય છે?

ઘડિયાળો અને અન્ય ઉપકરણોમાં વ્યાપકપણે વપરાતા બટન સેલમાં નીચેની પ્રતિક્રિયા થાય છે:
$Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \rightarrow Zn^{2+}_{(aq)} + 2Ag_{(s)} + 2OH^{-}_{(aq)}$
આ પ્રતિક્રિયા માટે $\Delta_r G^\Theta$ અને $E^\Theta$ નક્કી કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo