$983 \ K$ થી નીચેના તાપમાને કાર્બન $Fe_2O_3$ નું $Fe$ માં રિડક્શન કરી શકતું નથી કારણ કે

  • A
    $CO$ ના નિર્માણ માટે મુક્ત ઉર્જાનો ફેરફાર $Fe_2O_3$ કરતા વધુ ઋણ છે
  • B
    $CO$ એ $Fe_2O_3$ કરતા થર્મોડાયનેમિકલી વધુ સ્થાયી છે
  • C
    કાર્બન આયર્ન કરતા ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે
  • D
    આયર્ન કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે

Explore More

Similar Questions

સલ્ફાઇડ ખનિજમાંથી કોપરના નિષ્કર્ષણમાં,$Cu_2O$ ના નીચેનામાંથી કોની સાથેના રિડક્શનથી કોપર ધાતુ મળે છે?

Hall ની પ્રક્રિયામાં,મુખ્ય પ્રક્રિયકને કોની સાથે મિશ્ર કરવામાં આવે છે?

મેક આર્થર-ફોરેસ્ટ પ્રક્રિયામાં,$Na[Ag(CN)_2]$ ના દ્રાવણમાંથી સિલ્વર મેળવવા માટે કયા તત્વનો ઉપયોગ થાય છે?

વાતભઠ્ઠીના કયા વિભાગનું તાપમાન સૌથી વધુ હોય છે?

થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ ધાતુઓના નિષ્કર્ષણ માટે કરવામાં આવે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo