કાર્બન ડાયોક્સાઇડ રુધિર દ્વારા ફેફસાં સુધી મુખ્યત્વે કયા સ્વરૂપમાં વહન પામે છે?

  • A
    કાર્બામિનોહિમોગ્લોબિન અને કાર્બોનિક એસિડ તરીકે
  • B
    માત્ર કાર્બોનિક એસિડના સ્વરૂપમાં
  • C
    માત્ર હિમોગ્લોબિન સાથે જોડાઈને
  • D
    બાયકાર્બોનેટ્સ તરીકે

Explore More

Similar Questions

દરેક $100 \ ml$ અશુદ્ધ રુધિર (deoxygenated blood) આશરે $.......$ $CO_2$ વાયુ વાયુકોષ્ઠોને પહોંચાડે છે $:$ ($ml$ માં)

$O_2$ ના વહન માટે કયું પ્રોટીન અનિવાર્ય છે?

શરીરના પેશીઓમાંથી રુધિરમાં મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ $(CO_2)$ નો મોટો ભાગ કયા સ્વરૂપે હોય છે?

હીમોગ્લોબિન માટે અસંગત વિધાન પસંદ કરો.

ઓક્સિજનના વહનના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo