એક કાર્બન અવરોધકનો અવરોધ લાલ,પીળા અને કાળા રંગના ત્રણ પટ્ટાઓ દ્વારા દર્શાવવામાં આવે છે. જો આ અવરોધકને સમાન લંબાઈના બે ટુકડાઓમાં કાપવામાં આવે,તો દરેક ટુકડાનો નવો કલર કોડ શું હશે? ($4^{th}$ પટ્ટાની ટોલરન્સને અવગણો)

  • A
    બ્રાઉન,રેડ,બ્લેક
  • B
    રેડ,ઓરેન્જ,બ્લેક
  • C
    વ્હાઇટ,બ્લુ,બ્લેક
  • D
    બ્લેક,બ્લુ,બ્લેક

Explore More

Similar Questions

જો કાર્બન અવરોધ પર છેલ્લો પટ્ટો (band) ગેરહાજર હોય,તો ટોલરન્સ કેટલું હોય ($\%$ માં)?

કાર્બન અવરોધ પરનું કલર કોડિંગ આપેલ આકૃતિમાં દર્શાવેલ છે. આપેલ અવરોધનું મૂલ્ય કેટલું છે?

$5 \%$ ટોલરન્સ ધરાવતા ચાર $100 \, \Omega$ ના અવરોધોને શ્રેણીમાં જોડીને $400 \, \Omega$ નો અવરોધ બનાવવામાં આવે છે. તો આ જોડાણનું ટોલરન્સ કેટલા $\%$ હશે?

$\pm 5\%$ ની ટોલરન્સ ધરાવતા $56 \, k\Omega$ ના અવરોધ પર અંકિત કરેલા રિંગના રંગોનો ક્રમ જણાવો.

જો કાર્બન ફિલ્મ રઝિસ્ટર પર માત્ર ત્રણ પટ્ટીઓ (bands) હોય,તો તેની ટોલરન્સ (tolerance) કેટલી હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo