કાર્ડિયાક આઉટપુટ શું સૂચવે છે?

  • A
    એકમ સમય દીઠ હૃદયમાં પ્રવેશતા રુધિરનું પ્રમાણ
  • B
    એકમ સમય દીઠ ફેફસામાં પ્રવેશતા રુધિરનું પ્રમાણ
  • C
    એકમ સમય દીઠ હૃદયમાંથી બહાર નીકળતા રુધિરનું પ્રમાણ
  • D
    એકમ સમય દીઠ ફેફસામાંથી બહાર નીકળતા રુધિરનું પ્રમાણ

Explore More

Similar Questions

બાયકસપિડ અને ટ્રાયકસપિડ વાલ્વ ક્ષેપકોના પોલાણમાં પેપિલરી સ્નાયુઓ સાથે અસ્થિતિસ્થાપક તંતુઓ દ્વારા જોડાયેલા હોય છે. આ તંતુઓ . . . . . . . છે.

તંદુરસ્ત મનુષ્યનું હૃદય દર મિનિટે ...... વાર ધબકે છે.

હૃદયના સ્નાયુઓ ક્યારેય થાકતા કેમ નથી?

હૃદયમાં વાલ્વનું કાર્ય શું છે?

માનવ હૃદયની આકૃતિ દોરો અને તેમાં $SAN$,$AVN$,$AV$ બંડલ,બંડલ ઓફ હિસ અને પુરકિંજે તંતુઓનું નામનિર્દેશન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo