એડિસન રોગનું કારણ શું છે?

  • A
    એલ્ડોસ્ટેરોન અંતઃસ્ત્રાવનો અલ્પસ્ત્રાવ
  • B
    એલ્ડોસ્ટેરોન અંતઃસ્ત્રાવનો અતિસ્ત્રાવ
  • C
    કોર્ટિસોલ અંતઃસ્ત્રાવનો અલ્પસ્ત્રાવ
  • D
    કોર્ટિસોલ અંતઃસ્ત્રાવનો અતિસ્ત્રાવ

Explore More

Similar Questions

કયો અંતઃસ્ત્રાવ પ્રતિ-ઈન્સ્યુલિન (anti-insulin) અસર દર્શાવે છે?

એડિસન્સ રોગ ...... ના અંત:સ્ત્રાવોના અલ્પસ્ત્રાવને કારણે થાય છે.

કુશિંગ સિન્ડ્રોમ,જે હાથ-પગના સ્નાયુઓનું ક્ષીણ થવું અને ધડના ભાગમાં ચરબીનો ભરાવો થવો તેના દ્વારા લાક્ષણિક છે,તે કોના અતિશય સ્ત્રાવને કારણે થાય છે?

ફાઈટ-ઓર-ફ્લાઈટ (લડો અથવા ભાગો) પ્રતિક્રિયાઓ શેનું સક્રિયકરણ કરે છે?

એડ્રિનાલિન ........ પર સીધી અસર કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo