કોષ વિભાજનની શરૂઆત કોના દ્વારા થાય છે?

  • A
    તારાકાય (Centrosome)
  • B
    તારાકેન્દ્ર (Centriole)
  • C
    સેન્ટ્રોમિયર (Centromere)
  • D
    ક્રોમોમિયર (Chromomere)

Explore More

Similar Questions

$G_1$ તબક્કામાં રંગસૂત્રોની સંખ્યા $36$ છે. $S$ તબક્કામાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

$DNA$ નું સ્વયંજનન (replication) નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે?

વિભાજન અવસ્થાના અંત અને $DNA$ ના સ્વયંજનનની શરૂઆત વચ્ચેના સમયગાળાને ....... કહેવાય છે.

કોષચક્ર શું સૂચવે છે?

કોષચક્ર દરમિયાન $RNA$ નું સંશ્લેષણ ક્યારે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo