એન્ટ્રોપીમાં ફેરફાર કોના માટે ધન (positive) છે?

  • A
    $H_2O_{(g)} \longrightarrow H_2O_{(l)}$
  • B
    $H_2O_{(l)} \longrightarrow H_2O_{(s)}$
  • C
    $N_2(g) + 3H_2(g) \longrightarrow 2NH_3(g)$
  • D
    $2O_3(g) \longrightarrow 3O_2(g)$

Explore More

Similar Questions

વાયુના એડિબેટિક (ઉષ્માઅવાહક) વિસ્તરણ દરમિયાન નીચેનામાંથી શું શૂન્ય હોય છે?

$27 \, ^\circ\text{C}$ તાપમાને $5 \, \text{mol}$ આદર્શ વાયુના $8 \, \text{dm}^3$ થી $80 \, \text{dm}^3$ કદ સુધીના પ્રતિવર્તી વિસ્તરણ માટે,એન્ટ્રોપીમાં થતો ફેરફાર ...... $J \, K^{-1}$ છે.

નીચેનામાંથી ખોટા વિધાનો ઓળખો:
$I. \quad \Delta S_{\text{system}} = (\Delta S_{\text{total}} + \Delta S_{\text{surr.}})$
$II. A_{(l)} \rightarrow A_{(s)}$: આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર ઘટે છે
$III.$ એન્ટ્રોપીના એકમો $J K^{-1} mol^{-1}$ છે

પાણીના બાષ્પીભવન માટે $1 \, \text{atm}$ દબાણે પ્રવાહી પાણી અને પાણીની બાષ્પ સંતુલનમાં હોય ત્યારે તાપમાનનું મૂલ્ય $K$ માં કેટલું થશે?
$H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$ [$1 \, \text{atm}$ દબાણે] [$\Delta S = 120 \, J K^{-1}$ અને $\Delta H = +45.0 \, kJ$]

જ્યારે નેપ્થલીનને સખત ગરમ કરવામાં આવે છે,ત્યારે તેનું ઉર્ધ્વપાતન થાય છે. તંત્રની એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo