$Chlamydomonas$,$Volvox$,$Ulothrix$,$Spirogyra$ અને $Chara$ એ કોના ઉદાહરણો છે?

  • A
    વર્ગ-$Chlorophyceae$ (લીલી લીલ)
  • B
    વર્ગ-$Phaeophyceae$ (બદામી લીલ)
  • C
    વર્ગ-$Rhodophyceae$ (લાલ લીલ)
  • D
    વર્ગ-$Cyanophyceae$ (વાદળી-લીલી લીલ) અને $Chlorophyceae$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સમૂહમાં ભ્રૂણ ગેરહાજર હોય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. લીલી લીલ $I$. યુલોથ્રિકસ,સ્પાયરોગાયરા
$Q$. લાલ લીલ $II$. ગ્રેસીલેરિયા,જેલિડિયમ
$R$. બદામી લીલ $III$. એક્ટોકાર્પસ,સરગાસમ

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. નીલહરિત લીલ$i$. સ્પાયરોગાયરા
$B$. એકકોષી લીલ$ii$. નોસ્ટોક
$C$. તંતુમય લીલ$iii$. વોલ્વોક્સ
$D$. વસાહતી લીલ$iv$. ક્લેમિડોમોનાસ

લીલ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કઈ લીલ કાર્પોસ્પોર (carpospores) ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo