જ્યારે ક્લોરોફિલ $a$ અણુ તેની બાહ્ય કક્ષામાંથી $1$ ઇલેક્ટ્રોન ગુમાવે છે,ત્યારે તે શું મેળવે છે?

  • A
    ઋણ વીજભાર
  • B
    તટસ્થ બને છે
  • C
    ધન વીજભાર
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રકાશમાં મૂકેલી લીલી વનસ્પતિઓમાં ગ્લુકોઝમાંથી $ATP$ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને ......... કહે છે.

પ્રકાશ પ્રક્રિયાનું/ની પરિણામ શું છે?

હરિતકણમાં પ્રકાશરાસાયણિક પ્રક્રિયા એ ... સાથે સીધી રીતે સંકળાયેલ છે.

પ્રકાશ પ્રક્રિયામાં $Z$-સ્કીમ મુજબ ઇલેક્ટ્રોનનું વહન કેવું હોય છે?

પ્રકાશ પ્રણાલી-$I$ $(PS-I)$ માં સક્રિય હરિતદ્રવ્ય ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo