ક્લોરોફિલ $a$ શેમાં જોવા મળે છે?

  • A
    બધા જ ઓક્સિજન મુક્ત કરતા પ્રકાશસંશ્લેષી સ્વરૂપોમાં
  • B
    ફૂગ સિવાયની તમામ વનસ્પતિઓમાં
  • C
    પ્રકાશસંશ્લેષણ કરતી તમામ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં
  • D
    તમામ પ્રકાશસંશ્લેષી આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી સજીવોમાં

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ માટે વિદ્યુતચુંબકીય વર્ણપટનો કયો ભાગ ઉપયોગી છે?

પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્ય $Chlorophyll$ (હરિતદ્રવ્ય) ......... માં દ્રાવ્ય છે.

પ્રકાશસંશ્લેષણમાં કયો અણુ પ્રક્રિયાકેન્દ્ર તરીકે વર્તે છે?

ક્લોરોફિલ $a$ શેમાં જોવા મળતું નથી?

પ્રકાશસંશ્લેષણનો એકમ $......$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo