કોલેરાના દર્દીને 'સેલાઇન ડ્રિપ' આપવામાં આવે છે કારણ કે

  • A
    $Na^+$ આયનો પટલની આરપાર પદાર્થોના વહન માટે આવશ્યક છે
  • B
    $Na^+$ આયનો શરીરમાં પાણી જાળવી રાખવામાં મદદરૂપ થાય છે
  • C
    $Cl^-$ આયનો પાચન માટે $HCl$ ના નિર્માણમાં મદદરૂપ થાય છે
  • D
    $Cl^-$ આયનો રુધિરરસનો મહત્વનો ઘટક છે

Explore More

Similar Questions

ટૂંકમાં જવાબ આપો: આંતરડામાં રસાંકુરો (villi) શા માટે હોય છે અને જઠરમાં શા માટે નથી હોતા?

લેક્ટિયલ્સ (Lacteals) એ કેન્દ્રીય લસિકા વાહિનીઓ છે જે શેમાં જોવા મળે છે?

ખોરાકમાં રહેલું માખણ શરીરમાં કેવી રીતે પાચન અને શોષણ પામે છે?

નીચે આપેલા વિધાનને કૌંસમાં દર્શાવેલ યોગ્ય વિકલ્પ પસંદ કરીને સુધારો:
એમિનો એસિડ અને ગ્લિસરોલનું શોષણ (નાનું આંતરડું / મોટું આંતરડું) માં થાય છે.

$Na^+$ જેવા વાહક આયનો કયા પદાર્થોના શોષણમાં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo