સાચી આહાર શૃંખલા $(GFC)$ પસંદ કરો.

  • A
    ગાય $\rightarrow$ ઘાસ $\rightarrow$ વરુ $\rightarrow$ સિંહ
  • B
    ઘાસ $\rightarrow$ ગાય $\rightarrow$ વરુ $\rightarrow$ સિંહ
  • C
    ઘાસ $\rightarrow$ વરુ $\rightarrow$ ગાય $\rightarrow$ સિંહ
  • D
    વૃક્ષો $\rightarrow$ વરુ $\rightarrow$ ગાય $\rightarrow$ સિંહ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ આહાર શૃંખલા સાચી છે?

આહાર શૃંખલાની શરૂઆત શેનાથી થાય છે?

વિધાન $A$: તંત્રના કાર્ય માટે ઉષ્મા-શક્તિ પ્રાપ્ત છે.
કારણ $R$: શક્તિરૂપાંતરણ દરમિયાન કેટલોક શક્તિજથ્થો વ્યય પામે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

કોઈ પણ નિવસનતંત્રમાં સૌથી ઓછા પ્રમાણમાં ઊર્જા કયા પોષકસ્તરે સંગ્રહિત થાય છે?

આપેલ આકૃતિમાં પોષક સ્તરો $(1, 2, 3$ અને $4)$ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo