વંદા અને દેડકા બંનેમાં કોઈપણ એક તંત્ર સાથે સંબંધિત હોય તેવો સાચો સમૂહ પસંદ કરો.

  • A
    શ્વસન છિદ્રો,ફેફસાં,શ્વાસનળી,વર્તુળાકાર સ્નાયુઓ,નસકોરાં.
  • B
    ઓસ્ટિયા,સાઇનસ વેનોસસ,અવસારણી,ગુદા સૂત્ર.
  • C
    ફેલોપિયન નળી,અંડપિંડ,જઠર,ત્વચા,ઉપાંગો,મુખાગો.
  • D
    ચેતાકંદ,આંખો,મગજ,યકૃત,શુક્રપિંડ,દ્વિશાખી જીભ.

Explore More

Similar Questions

હેવર્સિયન સિસ્ટમ (Haversian system) એ કોનું નિદાન લક્ષણ છે?

વંદા, અળસિયા અને સસલામાં ઉત્સર્જન અંગોનો સાચો ક્રમ ........ છે.

આપણું હૃદય નીચેનામાંથી કયા પ્રકારની પેશીઓનું બનેલું છે?
$(i)$ અધિચ્છદીય પેશી
$(ii)$ સંયોજક પેશી
$(iii)$ સ્નાયુ પેશી
$(iv)$ ચેતાકીય પેશી

અળસિયા અને વંદા વચ્ચે સામાન્ય રચના કઈ છે?

સસ્તનોમાં સુગંધ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo