સાચી જોડી પસંદ કરો:

  • A
    Telophase-$I$ $\rightarrow$ કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકા ફરીથી દેખાય છે.
  • B
    Anaphase-$II$ $\rightarrow$ રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે.
  • C
    Metaphase-$II$ $\rightarrow$ દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.
  • D
    Prophase-$II$ $\rightarrow$ રંગસૂત્રિકાઓ કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે.

Explore More

Similar Questions

સિનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સ (Synaptonemal complex) એ ...... ની લાક્ષણિકતા છે.

અર્ધીકરણ-$II$ (meiosis-$II$) ના અંતે,બનતા એકકીય (haploid) કોષોની સંખ્યા કેટલી હોય છે?

નીચેનામાંથી કઈ ઘટના માત્ર અર્ધીકરણ (Meiosis) દરમિયાન જ જોવા મળે છે?

કેટલાક પૃષ્ઠવંશીઓના અંડકોષોમાં અર્ધીકરણનો કયો તબક્કો મહિનાઓ કે વર્ષો સુધી ટકી શકે છે?

કાયઝમાટા (Chiasma) એ કોના સ્થાન દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo