આવૃત બીજધારી વનસ્પતિઓમાં ફલન પછી થતા ફેરફારોના સંદર્ભમાં ખોટો વિકલ્પ પસંદ કરો.

  • A
    યુગ્મનજ $\longrightarrow$ ભ્રૂણ
  • B
    $PEN$ $\longrightarrow$ ભ્રૂણપોષ
  • C
    અંડાશય $\longrightarrow$ ફળ
  • D
    બીજાંડાવરણ $\longrightarrow$ ફલાવરણ

Explore More

Similar Questions

પ્રદેહ (Perisperm) એ .......... છે.

બીજાવરણ (seed coat) શેમાંથી બને છે?

ફોર્સ્ડ ઝૂકોરી (forced zoochory) નું ઉદાહરણ કયું છે?

વિધાન-$X$: ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
વિધાન-$Y$: તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

'કેટલીક વનસ્પતિઓમાં ફળના ઉત્પાદન માટે ફલન એ અનિવાર્ય ઘટના નથી'. આ વિધાન સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo