$C_4$ વનસ્પતિઓ માટે ખોટું વાક્ય પસંદ કરો.

  • A
    $C_4$ પથ ધરાવતી વનસ્પતિઓમાં વાહકપુલની આસપાસના મોટા કોષોને પુલકંચુક કોષો કહે છે.
  • B
    પ્રકાશ પ્રક્રિયા મધ્યપર્ણ કોષોમાં થાય છે જ્યારે $CO_2$ નું સ્થાપન પુલકંચુક કોષોમાં થાય છે.
  • C
    $C_4$ વનસ્પતિઓમાં પુલકંચુક કોષોની દીવાલ જાડી હોય છે,જે વાયુ વિનિમય માટે અભેદ્ય હોય છે અને તેમાં આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે.
  • D
    મધ્યપર્ણ કોષોમાં રહેલા હરિતકણોમાં ગ્રેનાનું આયોજન જોવા મળે છે.

Explore More

Similar Questions

$C_{4}$ વનસ્પતિઓમાં,RuBisCO ઉત્સેચક ક્યાં જોવા મળે છે?

કઈ વનસ્પતિ ઊંચા તાપમાન સામે પ્રતિભાવ આપે છે અને પ્રકાશસંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે?

$C_4$ વનસ્પતિઓમાં પ્રકાશ-આધારિત પ્રક્રિયામાં પ્રથમ સ્થાયી નીપજ કઈ હતી?

આમાંથી કેટલાક શબ્દો/રસાયણો $C_{4}$ ચક્ર સાથે સંકળાયેલા છે. સમજાવો.
$(a)$ હેચ-સ્લેક પથ (Hatch-Slack pathway)
$(b)$ કેલ્વિન ચક્ર (Calvin cycle)
$(c)$ $PEP$ કાર્બોક્સિલેઝ ($PEP$ carboxylase)
$(d)$ પુલકંચુક કોષો (Bundle sheath cells)

અગ્રાનલ (Agranal) હરિતકણો અમુક ચોક્કસ વનસ્પતિઓમાં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo