ખોટું વિધાન પસંદ કરો.

  • A
    $GHRH -$ પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.
  • B
    $LH -$ નરમાં તે વૃષણમાંથી એન્ડ્રોજન્સ નામના અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.
  • C
    $STH -$ કોષ વિભાજન અને પ્રોટીન સંશ્લેષણમાં વધારો કરીને તમામ પેશીઓના વિકાસને પ્રોત્સાહન આપે છે.
  • D
    $GHRIH -$ પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.

Explore More

Similar Questions

નીચેનાના સ્થાન અને મુખ્ય કાર્ય જણાવો: $(1)$ પ્રોલેક્ટિન,$(2)$ $ADH$,$(3)$ પિનિયલ ગ્રંથિ.

અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ શું ઉત્પન્ન કરે છે,અથવા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની ક્રિયા કોના દ્વારા થાય છે?

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ સ્ટિરોઇડ છે?

ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન $(GnRH)$ અને ગોનેડોટ્રોફિન અનુક્રમે કઈ ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થાય છે?

અંતઃસ્ત્રાવ એ ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo