અક્ષાંશીય ઢાળ (latitudinal gradients) માટે અસંગત વિધાન(નો) પસંદ કરો.
$(I)$ સમગ્ર વિશ્વમાં જૈવવિવિધતા અસમાન વિતરણ દર્શાવે છે.
$(II)$ અક્ષાંશીય ઢાળ મુજબ જૈવવિવિધતામાં કોઈ મોટો તફાવત નથી.
$(III)$ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ છીએ તેમ જાતિ વિવિધતા વધે છે.
$(IV)$ જેમ આપણે સમશીતોષ્ણથી ઉષ્ણકટિબંધીય પ્રદેશ તરફ જઈએ છીએ તેમ જૈવવિવિધતા વધે છે.

  • A
    $I, II$
  • B
    $III, IV$
  • C
    $II, III$
  • D
    $I, IV$

Explore More

Similar Questions

$41^{\circ} N$ પર સ્થિત ન્યુયોર્કમાં પક્ષીઓની $X$ જાતિઓ છે અને $71^{\circ} N$ પર સ્થિત ગ્રીનલેન્ડમાં પક્ષીઓની $Y$ જાતિઓ છે.

આલેખની મદદથી જાતિ-વિસ્તારના સંબંધ વિશે વિસ્તૃત માહિતી આપો. જાતિ-વિસ્તારના સંબંધનું નિરૂપણ સમજાવો અને તે લઘુગુણક (logarithmic) માપક્રમ પર કેવી રીતે રેખીય બને છે તે જણાવો.

જૈવવિવિધતાનું પ્રમાણ કઈ દિશામાં વધે છે?

જાતિ-વિસ્તાર સંબંધમાં રિગ્રેશનના ઢાળ (slope of regression) નું મહત્વ શું છે?

જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવપ્રદેશ તરફ જઈએ છીએ,તેમ જાતિ-વિવિધતા $.........$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo