ખોટો સ્થિરતાનો ક્રમ પસંદ કરો.

  • A
    $[Cu(NH_3)_4]^{2+} < [Cu(en)_2]^{2+} < [Cu(trien)]^{2+}$
  • B
    $[Fe(H_2O)_6]^{3+} < [Fe(NH_3)_6]^{3+} < [Fe(NO_2)_6]^{3-}$
  • C
    $[Co(H_2O)_6]^{3+} < [Rh(H_2O)_6]^{3+} < [Ir(H_2O)_6]^{3+}$
  • D
    $[Cr(NH_3)_6]^{1+} < [Cr(NH_3)_6]^{2+} < [Cr(NH_3)_6]^{3+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંકીર્ણ સંયોજન જલીય દ્રાવણમાં મહત્તમ મોલર વાહકતા દર્શાવે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો સંકીર્ણ અષ્ટફલકીય,પ્રતિચુંબકીય અને સૌથી વધુ સ્થાયી છે?

જ્યારે $Co(II)$ ક્લોરાઈડને સાંદ્ર $HCl$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે વાદળી દ્રાવણ મળે છે. પાણી સાથે મંદ કરવા પર,રંગ ગુલાબી થઈ જાય છે કારણ કે:

જલીય દ્રાવણમાં નીચેના સંકીર્ણ સંયોજનોની મોલર વાહકતાનો સાચો ક્રમ કયો છે?
$(I) K[Co(NH_3)_2(NO_2)_4]$
$(II) [Cr(NH_3)_3(NO_2)_3]$
$(III) [Cr(NH_3)_5NO_2]_3[Co(NO_2)_6]_2$
$(IV) Mg[Cr(NH_3)(NO_2)_5]$

નીચેની પ્રક્રિયામાં અવલોકનના પ્રકાર માટે $A, B, C, D$ નક્કી કરો:
$CuSO_4 + KCN \text{ (વધારે)} \longrightarrow K_3[Cu(CN)_4] + \frac{1}{2}(CN)_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo