ખોટું વિધાન પસંદ કરો.

  • A
    મજ્જિત ચેતાતંતુઓ કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં જોવા મળે છે.
  • B
    અમજ્જિત ચેતાતંતુઓ સામાન્ય રીતે સ્વાયત્ત અને દૈહિક ચેતાતંત્રમાં જોવા મળે છે.
  • C
    ચેતાકોષ એ માત્ર કોષકાય (cyton) થી બનેલી સૂક્ષ્મ રચના છે.
  • D
    અભિવાહી ચેતાતંતુઓ પેશીઓ/અંગોમાંથી આવેગનું વહન $CNS$ તરફ કરે છે.

Explore More

Similar Questions

ચેતાકોષોની વચ્ચે જોવા મળતા ઉત્તેજના ન પામી શકે તેવા કોષોને શું કહે છે?

આપેલ આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

ચેતાકોષ (Neuron) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

અનુરૂપ પ્રકારના પ્રશ્ન :
$(1)$ મજ્જિત ચેતાતંતુ સ્વૉનના કોષ દ્વારા આવૃત : બે ક્રમિક મજ્જા આવરણો વચ્ચેનો અવકાશ : .......
$(2)$ બહુધ્રુવીય ચેતાકોષ : એક ચેતાક્ષ અને બે કે તેથી વધુ શિખાતંતુઓ :: દ્વિધ્રુવીય ચેતાકોષ : ..........

ચેતાતંતુઓ પર આવેગના લિકેજને રોકવા માટે ...... નું સ્તર જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo