ખોટું વિધાન પસંદ કરો.

  • A
    નૂપુરક (Annelids) માં બેવડી વક્ષ ચેતાજૂથ (double ventral nerve cord) હોય છે.
  • B
    પૃથુકૃમિ (Platyhelminthes) માં અંગ સ્તરીય આયોજન જોવા મળે છે.
  • C
    સરીસૃપ (Reptiles) અસમતાપી (poikilotherms) પ્રાણીઓ છે.
  • D
    ઉભયજીવી (Amphibians) માં હૃદય બે ખંડોનું બનેલું હોય છે.

Explore More

Similar Questions

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a)$ ટોળું બનાવતી,બહુભક્ષી જીવાત$(i)$ એસ્ટેરિયાસ (Asterias)
$(b)$ પુખ્ત પ્રાણીમાં અરિય સમમિતિ અને ડિંભમાં દ્વિપાર્શ્વસ્થ સમમિતિ$(ii)$ વીંછી (Scorpion)
$(c)$ બુક લંગ્સ (Book lungs)$(iii)$ ટીનોપ્લાના (Ctenoplana)
$(d)$ જૈવદીપ્તિ (Bioluminescence)$(iv)$ લોકસ્ટા (Locusta)

$(a)\quad(b)\quad(c)\quad(d)$

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

નીચેનામાંથી કયું જીવંત અશ્મિ (living fossil) છે?

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ $I$ સ્તંભ $II$
$(a)$ Aptenodytes $(i)$ Flying fox
$(b)$ Pteropus $(ii)$ Angel fish
$(c)$ Pterophyllum $(iii)$ Lamprey
$(d)$ Petromyzon $(iv)$ Penguin

નીચેની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લો:
$(a)$ અંગતંત્ર સ્તરીય આયોજન
$(b)$ દ્વિપાર્શ્વસ્થ સંમિતિ
$(c)$ શરીરના ખંડન સાથે સાચા દેહકોષ્ઠી પ્રાણીઓ
ઉપરની તમામ લાક્ષણિકતાઓ ધરાવતા પ્રાણી સમૂહોનો સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo