નીચેનામાંથી માત્ર ખોટું વિધાન પસંદ કરો:

  • A
    વાહકોમાં વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ એકબીજા પર ઓવરલેપ થાય છે.
  • B
    જે પદાર્થોમાં એનર્જી ગેપ $10 \ eV$ ના ક્રમનો હોય છે તે અવાહક છે.
  • C
    તાપમાનમાં વધારો થતાં અર્ધવાહકની અવરોધકતા વધે છે.
  • D
    તાપમાનમાં વધારો થતાં અર્ધવાહકની વાહકતા વધે છે.

Explore More

Similar Questions

સાચું વિધાન પસંદ કરો. અર્ધવાહકોમાં,વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ

$Si$ નો એનર્જી બેન્ડ ગેપ ........ $eV$ છે.

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

ઓરડાના તાપમાને અર્ધવાહક પદાર્થમાં:

તાંબાનો એક ટુકડો અને જર્મેનિયમનો બીજો ટુકડો ઓરડાના તાપમાનેથી $80\, K$ સુધી ઠંડા કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo