યુવાન પરાગાશયના $T.S.$ માં બીજાણુજનક પેશીથી પરિઘ તરફની વિવિધ દીવાલના સ્તરોની સાચી ગોઠવણી દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    પોષકસ્તર (Tapetum), મધ્યસ્તર, સ્ફોટીસ્તર (Endothecium), અધિસ્તર (Epidermis)
  • B
    પોષકસ્તર (Tapetum), સ્ફોટીસ્તર (Endothecium), મધ્યસ્તર, અધિસ્તર (Epidermis)
  • C
    અધિસ્તર (Epidermis), સ્ફોટીસ્તર (Endothecium), મધ્યસ્તર, પોષકસ્તર (Tapetum)
  • D
    અધિસ્તર (Epidermis), મધ્યસ્તર, સ્ફોટીસ્તર (Endothecium), પોષકસ્તર (Tapetum)

Explore More

Similar Questions

પરાગરજ એ છે

પરાગાશયના સ્ફોટન સ્તર (endothecium),મધ્યસ્તરો અને પોષકસ્તર (tapetum) ....... માંથી ઉદ્ભવે છે.

પરાગાશય સામાન્ય રીતે શેનું બનેલું હોય છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુબીજાણુ માતૃકોષોની જરૂર પડે?

પુંકેસરના સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo