વિધાન $A$ અને $B$ ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
$(A)$: જ્યારે વાહક પર કોઈ વિદ્યુતક્ષેત્ર લાગુ કરવામાં ન આવે,ત્યારે તેમાં બે ક્રમિક અથડામણો વચ્ચે મુક્ત ઇલેક્ટ્રોનનો માર્ગ સીધો હોય છે.
$(B)$: જ્યારે વાહક પર વિદ્યુતક્ષેત્ર લાગુ કરવામાં આવે છે,ત્યારે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ સમયથી સ્વતંત્ર હોય છે.

  • A
    $A$ અને $B$ સાચા છે
  • B
    $A$ સાચું છે અને $B$ ખોટું છે
  • C
    $A$ ખોટું છે અને $B$ સાચું છે
  • D
    $A$ અને $B$ ખોટા છે

Explore More

Similar Questions

તાંબાના દરેક પરમાણુમાં એક મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. જો $1 \ mm$ વ્યાસ ધરાવતા તાંબાના તારમાં $1.1 \ A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો ડ્રિફ્ટ વેગ (આશરે) કેટલો હશે? (તાંબાની ઘનતા $= 9 \times 10^3 \ kg \ m^{-3}$ અને પરમાણુ ભાર $= 63$).

Difficult
View Solution

$0.5 \, mm$ ત્રિજ્યા અને $5 \times 10^{7} \, S/m$ વાહકતા ધરાવતા નળાકાર તારને $10 \, mV/m$ ના વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તારમાં મળતો પ્રવાહ $x^{3} \, \pi \, mA$ છે. તો $x$ નું મૂલ્ય ...... છે.

$1 \,cm^2$ આડછેદ ધરાવતા વાહકમાં $10 \,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. જો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $9 \times 10^{28} \,m^{-3}$ હોય,તો મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ .......... $m/s$ છે.

વાહકોમાં રિલેક્સેશન સમય (relaxation time)

એક ધાતુની અવરોધકતા $1 \times 10^{-8} \Omega \cdot m$ છે. જો તેમાં પ્રતિ $m^3$ દીઠ $9 \times 10^{28}$ ઇલેક્ટ્રોન હોય, તો ધાતુની અંદર ઇલેક્ટ્રોનનો રિલેક્સેશન સમય આશરે કેટલો હશે? (ઇલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} \ kg$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo