આપેલા ગુણધર્મો માટે સાચો ક્રમ પસંદ કરો.

  • A
    $NaF < MgF_2 < AlF_3$ : સહસંયોજક લાક્ષણિકતાનો ક્રમ
  • B
    $NaF < MgF_2 < AlF_3$ : ગલનબિંદુનો ક્રમ
  • C
    $NaF < MgF_2 < AlF_3$ : લેટીસ ઉર્જાનો ક્રમ
  • D
    ઉપરના તમામ સાચા છે

Explore More

Similar Questions

રાસાયણિક બંધન એટલે શું? તે કેવી રીતે રચાય છે અને તેના પ્રકારો જણાવો.

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ એક મોલ ઘન આયનીય સંયોજનને સંપૂર્ણ રીતે તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટે જરૂરી ઊર્જાને ........... કહે છે.
$(ii)$ મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને ........... કહે છે.
$(iii)$ એક મોલ બંધને તોડવા માટે જરૂરી ઊર્જાને ........... કહે છે.
$(iv)$ $VSEPR$ સિદ્ધાંત ............ અને ......... નામના વૈજ્ઞાનિકોએ આપ્યો હતો.

સંકર કક્ષકો (hybrid orbitals) માટે નીચેનામાંથી કઈ આકૃતિ / વિધાન સાચું છે?

પરક્લોરિક એસિડમાં $Cl=O$ બંધોની સંખ્યા કેટલી છે?

નીચેના તત્વોના પરમાણુઓ માટે લુઈસ ટપકાં સંજ્ઞાઓ (Lewis dot symbols) લખો: $Mg$,$Na$,$B$,$O$,$N$,$Br$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo