સાચી જોડી પસંદ કરો:

  • A
    $CNS = \text{મગજ} + \text{કરોડરજ્જુ}$
  • B
    $PNS = \text{દૈહિક ચેતાતંત્ર} + \text{સ્વયંવર્તી ચેતાતંત્ર}$
  • C
    $\text{સ્વયંવર્તી ચેતાતંત્ર} = CNS + PNS$
  • D
    $\text{પશ્ચમગજ} = \text{થેલેમસ} + \text{બૃહદ મસ્તિષ્ક} + \text{હાયપોથેલેમસ}$

Explore More

Similar Questions

$P$ - ચેતાતંત્ર જે $CNS$ થી કંકાલસ્નાયુઓ તરફ ઊર્મિવેગોનું વહન કરે છે.
$Q$ - ચેતાતંત્ર જે $CNS$ થી શરીરના અનૈચ્છિક અંગો અને લીસા સ્નાયુઓ તરફ ઊર્મિવેગોનું વહન કરે છે.
$\quad\quad\quad P \quad\quad Q$

સસ્તન પ્રાણીઓમાં કયું તંત્ર બાહ્ય ગર્ભસ્તર (ectoderm) માંથી વિકાસ પામે છે?

મસ્તિષ્કના હિસ્ટીઓસાઈટ એટલે શું?

સસલાની $VI$ મી મસ્તિષ્ક ચેતા કઈ છે?

દૈહિક ચેતાતંત્ર (Somatic neural system) આવેગોનું વહન $CNS$ થી ........ સુધી કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo