માનવ પ્રજનનમાં થતી ઘટનાઓનો સાચો ક્રમ પસંદ કરો.

  • A
    જનનકોષોનું નિર્માણ $\rightarrow$ ગર્ભાવસ્થા $\rightarrow$ વીર્યસેચન $\rightarrow$ ફલન $\rightarrow$ ગર્ભસ્થાપન $\rightarrow$ પ્રસૂતિ
  • B
    જનનકોષોનું નિર્માણ $\rightarrow$ વીર્યસેચન $\rightarrow$ ગર્ભાવસ્થા $\rightarrow$ ગર્ભસ્થાપન $\rightarrow$ ફલન $\rightarrow$ પ્રસૂતિ
  • C
    જનનકોષોનું નિર્માણ $\rightarrow$ વીર્યસેચન $\rightarrow$ ફલન $\rightarrow$ ગર્ભસ્થાપન $\rightarrow$ ગર્ભાવસ્થા $\rightarrow$ પ્રસૂતિ
  • D
    ગર્ભાવસ્થા $\rightarrow$ જનનકોષોનું નિર્માણ $\rightarrow$ વીર્યસેચન $\rightarrow$ ગર્ભસ્થાપન $\rightarrow$ ફલન $\rightarrow$ પ્રસૂતિ

Explore More

Similar Questions

વિભાગ-$I$ માં દર્શાવેલા અંતઃસ્ત્રાવને વિભાગ-$II$ માં સૂચવેલા તેમનાં કાર્ય સાથે યોગ્ય જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ $FSH$$(i)$ ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રિયમને તૈયાર કરે છે.
$(b)$ $LH$$(ii)$ માદાનાં ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ કરે છે.
$(c)$ પ્રોજેસ્ટેરોન$(iii)$ ગર્ભાશયની દિવાલનાં સંકોચનને પ્રેરે છે.
$(d)$ ઈસ્ટ્રોજન$(iv)$ કોર્પસ લ્યુટિયમનો વિકાસ
$(v)$ ગ્રાફિયન પુટિકાને પરિપક્વ બનાવે છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

માનવ પ્રજનનની ઘટનાઓ નીચે આપેલ છે. તેમને યોગ્ય ક્રમમાં ગોઠવો: ઇન્સેમિનેશન (વીર્યસેચન),ગેમેટોજેનેસિસ (જનનકોષોનું નિર્માણ),ફર્ટિલાઇઝેશન (ફલન),પાર્ચ્યુરિશન (પ્રસૂતિ),ગેસ્ટેશન (ગર્ભાવસ્થા),ઇમ્પ્લાન્ટેશન (ગર્ભસ્થાપન).

નીચેનાના સ્થાન અને કાર્યનું વર્ણન કરો: જરાયુ (Placenta) અને શુક્રાગ્રહ (Acrosome).

કૉલમ જોડો.
કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ મોન્સ પ્યુબિસ $(1)$ ગર્ભ વિકાસ
$(b)$ એન્ટ્રમ $(2)$ શુક્રકોષ
$(c)$ ટ્રોફોબ્લાસ્ટ સ્તર $(3)$ માદાના બાહ્ય જનનાંગો
$(d)$ કણાભસૂત્ર $(4)$ ગ્રાફિયન પુટિકા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo